શનિદેવની આજથી થશે કૃપા, આ રાશિના લોકોનું ભાગ્ય ઘોડાની જેમ દોડશે

મેષ: તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. તમે ધંધામાં મોટો લાભ મેળવી શકો છો.!જુના રોકાણોને કારણે આવકમાં વૃદ્ધિ થશે. જે લોકો સાથે તમારી મુલાકાત ક્યારેય થઈ નથી તેમની સાથે વાતચીત અને સંપર્ક થવાથી સમય સારો રહેશે. તમને ધંધા માટે નવા લાભ મળશે. સ્વાસ્થ્ય બાબતે ચિંતા કરવાની જરૂર નથી. બાળકોના અભ્યાસ બાબતે ધ્યાન રાખવું.

વૃષભ: તમને કલાત્મક અને રચનાત્મક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. અચાનકથી ધનલાભ થવાની સંભાવના છે. વાતચીતમાં કુશળતાને કારણે તમારો પક્ષ મજબૂત થશે. વરસાદ થવાને કારણે સમય રોમેન્ટીક રહેશે જેથી તમારા લગ્નજીવનમાં ખુશીઓ આવશે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો તમારે મોટા ભાગનો સમય લાઇબ્રેરીમાં વિતાવવો.

મિથુન: વાહન ચલાવતી સમયે સાવધાની રાખવી. ખર્ચ કરવામાં સાવધાની રાખવી નહીતો આર્થિક બાબતે મુશ્કેલી આવી શકે છે. બીજાના વાદવિવાદમાં દખલગીરી કરવાથી બચવું. લગ્નજીવનમાં મુશ્કેલી આવી શકે છે. તમારે ધંધાના કામને લઈને બહાર જવાનું થઈ શકે છે. વ્યાપારમાં વિવાદોથી બચવું. તમારું અટકેલું કાર્ય આ અઠવાડિયામાં સંપન્ન થશે જેનાથી ખુશીઓ પ્રાપ્ત થશે.

કર્ક: તમે કોઈ ધાર્મિક કાર્યમાં જોડાઈ શકો છો જેનાથી મન પ્રસન્ન થશે. આર્થિક બાબતે તમને નુકસાન થઈ શકે છે. જેનાથી તમારી આવકને ધ્યાનમાં રાખી અને ખર્ચ કરવો. વધારે ખર્ચ કરવાથી બચવું. તમારો કોઈ મિત્ર તમારા અંગત જીવનમાં જરૂરતથી વધારે દખલગીરી કરી શકે છે. અન્ય લોકો સાથે વાદવિવાદ કરવાથી બચવું. તમારા બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અન્યથા તે કોઇ મોટી મહામારીનો ભોગ બની શકે છે.

સિંહ: તમારી રોગપ્રતિકારક શક્તિ આ સમયે નબળી છે જેના કારણે બીમાર થવાની આવશ્યકતા છે. તેથી સ્વાસ્થ્ય બાબતે બેદરકારી રાખવી નહીં. જો તમે બીજાની વાત માની અને રોકાણ કરશો તો તમને આર્થિક નુકસાન થવાની સંભાવના છે. બાળકોને તેમના અભ્યાસ બાબતે નિર્ણય લેવામાં સહયોગ આપવો. જૂની ભુલોને કારણે તમને કોઈ નુકસાન થઈ શકે છે. જો તમે નવો ધંધો શરૂ કરવા માંગો છો તો સમય ખરાબ ચાલે છે તેથી થોડો સમય રાહ જોવી.

કન્યા: તમે કોઈ અજાણ્યા વ્યક્તિને મળી શકો છો જેનાથી ચહેરા પર મુસ્કાન આવશો. તે તમને ધંધામાં ફાયદો કરાવી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમે પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. પરંતુ તમારે તમારા સામાનનું ધ્યાન રાખવું અન્યથા ખોવાઈ શકે છે અથવા ચોરી થઇ શકે છે. તમારા લગ્ન જીવનમાં આનંદ આવશે. ઋતુ બદલાવને કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

તુલા: તમે કોઈ વિવાદને કારણે તણાવ અનુભવશો. બીજા લોકોને પ્રભાવિત કરવા માટે જરૂરથી વધારે ખર્ચો કરવો નહીં અન્યથા તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. સકારાત્મક વિચારો વિકસિત કરવા જેનાથી તમને લાભ મળશે. જેથી સ્વાસ્થ્ય બાબતે બેદરકારી રાખવી નહીં. ખાવાપીવામાં ધ્યાન રાખવું. જો તમે તમારા કાર્યમાં એકાગ્રતા નહીં રાખો તો તમને મોટું નુકસાન થશે.

વૃશ્ચિક: તમારી આવકમાં વૃદ્ધિ થશે. તમે તમારા કોઈ મિત્રની મદદથી નવો બિઝનેસ શરૂ કરશો જેમાં તમને શરૂઆતમાં નુકસાન જશે પરંતુ સમય જતાં તમને મોટો ફાયદો થશે. જરૂરથી વધારે બોલવાને કારણે તમે કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. જેથી વાતચીત કરવામાં યોગ્યતા જાળવવી. તમને તમારા પરિવાર તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે.

ધનુ: તમારા વિચારો સકારાત્મક રાખવા જેથી તમે તમારું કાર્ય સંપન્ન કરી શકો. અન્યથા તમે નિષ્ક્રિય થઈ અને ડરના શિકાર બની શકો છો. ઘરેણા અને એન્ટીક વસ્તુઓમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે અને સમૃદ્ધિ લાવશે. ઘરના કોઈ વડીલના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. તમારે આ અઠવાડિયામાં છુટ્ટીના દિવસે પણ કામ પર જવું પડશે જેના કારણે તણાવ રહેશે. તમારા સ્વાસ્થ્ય બાબતે ચિંતા રાખવાની જરૂર છે અન્યથા સંક્રમણ થઈ શકે છે.

મકર: તમારા વજન પર ધ્યાન રાખી અને જરૂરથી વધારે ખાવાથી બચવું. આર્થિક બાબતે લાભ થશે. તમને તમારા પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તમે કોઈ ધાર્મિક કાર્યમાં જોડાઈ શકો છો જેનાથી સમય આનંદિત રહેશે. તમારે તમારી જીવનસાથી સાથે સમય વિતાવવો અને જરૂરી છે અન્યથા કોઈ ગેરસમજને કારણે વિવાદ થઈ શકે છે. ઉતાવળમાં કોઇ નિર્ણય લેવાથી બચવું નહીતો નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે ચિંતા કરવાની જરૂર નથી.

કુંભ: તમારો અધુરો રહી ગયેલો પ્રોજેક્ટ આ અઠવાડિયાના અંતમાં પૂર્ણ કરી શકશો. સમય લાભદાયક છે પરંતુ તમારી આવકને ધ્યાનમાં રાખીને ખર્ચો કરવો અન્યથા આર્થિક નુકસાન થશે. તમારા બાળકોના ભવિષ્ય બાબતે ચિંતા થઈ શકે છે. કામના બોજને કારણે તણાવ રહેશે.. ખાવાપીવામાં ધ્યાન રાખો અન્યથા બીમાર પડી શકો છો. તમે તમારા પરિવાર સાથે બહાર યાત્રાએ જવાનું નક્કી કરી શકો છો.

મીન: તમે કોઈ સમારોહમાં જઈ શકો છો જેનાથી તમારી નવા લોકો સાથે વાતચીત થશે અને તમને તેમનાથી ધંધામાં લાભ થશે. તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો પણ પૂરા આત્મવિશ્વાસથી કામ કરવું અન્યથા નુકસાન થશે. તમે સામાજિક કાર્યમાં જોડાઈ શકો છો જેમાં તમારી પ્રગતિ થશે. તમારે કંઈ પણ બોલતી વખતે ધ્યાન રાખવું ઉતાવળમાં આવીને કંઈ બોલી ન જવું અન્યથા વિવાદ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *