Loading...

બૉલીવુડ સ્ટાર સલમાન ખાન નો આ વિડિઓ ખૂબ જ થઈ રહ્યો છે વાયરલ,જુવો શુ ખાસ છે વિડીઓમાં

0
1146
Loading...

બૉલીવુડ સ્ટાર સલમાન ખાન નો આ વિડિઓ ખૂબ જ થઈ રહ્યો છે વાયરલ,જુવો શુ ખાસ છે વિડીઓમાં

સલમાન ખાનના લેટેસ્ટ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં સલમાન માની સાથે ડાન્સ કરતો જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા આ વીડિયોમાં સલમાન બહુ જ પ્રેમથી તેની મમ્મી સાથે ડાન્સ કરી રહ્યો છે અને મમ્મી પણ તેને ખૂબ વહાલ કરી રહી છે.

View this post on Instagram

Mom is saying band karo yeh naach ganna..

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાનનો મમ્મી સાથેનો વીડિયો ખરેખર કમાલનો છે. આ વીડિયોમાં સલમાનનો મમ્મી પ્રત્યેનો પ્રેમ જોવા મળી રહ્યો છે. મા-બેટાનો આ પ્રેમ ઈમોશનલ કરવા વાળો છે. વીડિયોને જોયા બાદ કહી શકાય કે સલમાન ખાનનું તેની મા સાથેનું બોન્ડિંગ બહુ જ મસ્ત છે.આ વીડિયોને સલમાને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ફેન્સની સાથે શેર કર્યો છે. સલમાને સાથે કેપ્શન પણ લખ્યું છે કે,’ મોમ કહી રહી છે કે બંધ આ નાચવા ગાવાનું…’ સલમાનનો આ વીડિયો જબરદસ્ત છે અને તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here