Loading...

Video:લો બોલો,નશામાં એક યુવકે પોલીસ અધિકારીને કરી KISS,જાણો પછી શું થયું….

0
828
Loading...

Video:લો બોલો,નશામાં એક યુવકે પોલીસ અધિકારીને કરી KISS,જાણો પછી શું થયું….

એક વ્યક્તિએ હૈદરાબાદ માં બોનાલુ ઉત્સવ વખતે એક પોલીસ અધિકારી ને કિસ કરવાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે.28 જુલાઈ ના રોજ આ ઘટના બની હતી અને 28 વર્ષીય આ યુવાન નશામાં હતો અને પોલીસ કર્મી ને કિસ કરી લીધી હતી.પોલીસ અધિકારી ને કિસ કરતો આ વિડિઓ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

વિડિઓ માં જોઈ શકાય છે કે કેટલાક લોકોનું એક ટોળુ રસ્તા પર નાચી રહ્યુ છે અને તે જ સમયે આરોપીએ પોલીસ કર્મચારીને ગળે લગાવી કિસ કરી લીધુ હતુ. જે પછી તરત જ પોલીસકર્મીએ તેને ધક્કો મારી પોતાનાથી અલગ કરી દીધો અને થપ્પડ મારી દીધો.આ આરોપી ખાનગી બેન્ક માં નોકરી કરે છે તેવી જાણકારી તપાસ મુજબ સામે આવી છે.નલ્લાકુંતાલા પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર કે મુરલીધરે જણાવ્યું કે, તેમણે આઈપીસીની કલમ 353 હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, બોનાલુ હૈદરાબાદનો હિન્દુ તહેવાર છે જે દર વર્ષે તેલંગાણામાં ઉજવવામાં આવે છે અને જેમાં લોકોની ભીડ એકઠી થાય છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here