Loading...

VIDEO:અલ્પેશ કથીરિયા ના જમીન બાદ દિનેશ બાંમભણીયાએ કહ્યું,સત્ય નો વિજય

0
812
Loading...

VIDEO:અલ્પેશ કથીરિયા ના જમીન બાદ દિનેશ બાંમભણીયાએ કહ્યું,સત્ય નો વિજય

અલ્પેશ કથીરિયા ને લઈને હાઇકોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે જેમાં અલ્પેશ એ કરેલી હાઇકોર્ટમાં જામીન અરજી પર કોર્ટે જામીન મંજુર કર્યા છે.જો કે હાઇકોર્ટે અલ્પેશ કથીરિયા ને શરતી જામીન આપ્યા છે જેથી અલ્પેશ સુરત માં નહીં જઇ શકે.પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા છેલ્લા ઘણા મહિનાઓ થી જેલ માં બંધ હતા.આ અગાવ જામીન મળ્યા બાદ પોલીસ સાથે કથિત રીતે ગરવર્તણૂક કરવાના આરોપ માં સુરત કોર્ટ માં સરકારે જામીન રદ કરવા અરજી કરી હતી બાદ માં સુરત સેશન્સ કોર્ટે અલ્પેશ ના જમીન રદ કર્યા હતા.

અલ્પેશ ના જામીન બાદ દિનેશ બાંભણીયા ની પ્રતિક્રિયા

જોકે, બાદમાં જામીન રદ્દ થયા અને અલ્પેશ કથીરિયાની પોલીસે ધરપકડ કરી હતી. ફરીથી જામીન મેળવવા અલ્પેશે સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, આ અરજી પણ નામંજૂર થતા અલ્પેશ કથીરિયાએ છેલ્લે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હવે આ મામલે હાઇકોર્ટે શરતી જામીનની મંજૂરી આપી દીધી છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here