Loading...

VIDEO:પાંચ માળની બિલ્ડીંગ નદીમાં વહેતી થઈ,જોઈને તમે પણ ચોંકી જશો

0
1691
Loading...

VIDEO:પાંચ માળની બિલ્ડીંગ નદીમાં વહેતી થઈ,જોઈને તમે પણ ચોંકી જશો

અત્યાર સુધી તો પાણીમાં બોટ,હોડકા અને મોટા મોટા જહાજો ક તરતા જોવા મળ્યા હશે પરંતુ ક્યારેય તમે પાંચ મારની બિલ્ડીંગ નદીમાં તરતા જૉઇ છે?એવો જ કંઈક વિડિઓ સામે આવ્યો છે જે જોઈને તમે હેરાન થઈ જશો.ચીનમાં આવો જ કઈક નજારો જોવા મળ્યો છે. જેમાં પાંચ માળની ઈમારત પાણીમાં તરી રહી છે.આપને જણાવીએ કે નદીમાં વહેતી આ પાંચ માળની બિલ્ડીંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં 5 માળની એક ઈમારત નદીમાં વહેતી જોવા મળી રહી છે. આ વાયરલ વિડીયો ચીનની યાંગત્સે નદીનો છે.ટ્વિટર પર એક યુઝરે 11 સેકંડનો આ વીડિયોને શેયર કર્યો છે. જેમાં એક પાંચ માળની ઈમારત નદીમાં તરતી જોવા મળી રહી છે.મહત્વનું છે કે ટ્વિટર યુઝરે આ વીડિયો વિશે માહિતી આપતા જણાવ્યું કે આ એક મોટી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે. જેને 2 જહાજની મદદથી બીજી જગ્યાએ લઇ જવામાં આવી રહી છે.આ રેસ્ટોરન્ટનું નામ ઈમ્પ્રેશન જિયાન્ગજિન છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here