Loading...

મહારાષ્ટ્રમાં કન્યા વિદ્યાર્થીઓને લવ મેરેજ ન કરવાના શપથ લેવડાવામાં આવ્યા..જાણો શુ કહ્યું શપથ માં અને શા માટે?

0
102
Loading...

મહારાષ્ટ્રમાં કન્યા વિદ્યાર્થીઓને લવ મેરેજ ન કરવાના શપથ લેવડાવામાં આવ્યા..જાણો શુ કહ્યું શપથ માં અને શા માટે?

Loading...

મહારાષ્ટ્રના અમરાવતીની મહિલા કોલેજમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે વિદ્યાર્થીઓએ લવ મેરેજ અને પ્રેમની વિરુદ્ધ શપથ લીધા હતા. પૂર્વ પ્રધાન પંકજા મુંડેએ શાળાના આ કૃત્ય સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરીને પૂછ્યું કે માત્ર યુવતીઓ જ આ પ્રકારના શપથ લેશે કેમ?

પંકજા મુંડેએ ટ્વીટ કર્યું, ‘હાસ્યાસ્પદ !! વિચિત્ર !! અમરાવતીની એક શાળાની છોકરીઓ પ્રેમમાં ન પડવાની અને પ્રેમી સાથે લગ્ન ન કરવાની શપથ લે છે. માત્ર યુવતીઓ જ કેમ શપથ લે છે?

તેમણે આગામી ટવીટમાં લખ્યું, ‘છોકરીઓને બદલે છોકરાંઓ કહે છે કે તેઓ એકતરફી પ્રેમમાં છોકરી પર એસિડ ફેંકી દેશે નહીં અને તેને જીવતો સળગાવશે નહીં. તેઓએ શપથ લેવી જોઈએ કે તેઓ કદી ગંદી નજર થી છોકરીઓ તરફ ન જોવે, તે ક્યારેય કોઈની સાથે આવું થવા દેશે નહીં. ‘

વિવાદ વધતાં અમરાવતી જિલ્લાની મહિલા અને આર્ટ્સ કોલેજે સ્પષ્ટતા આપી છે. કોલેજ વહીવટીતંત્રે કહ્યું કે, આ દિવસોમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચેનો પ્રેમ વધતો જાય છે. દહેજની પ્રથામાં પણ વધારો થયો છે. વિદ્યાર્થીઓને આવી બાબતોથી બચવા આ અનોખો સંકલ્પ આપવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓએ આ શપથ લીધા હતા
શપથ લેતાં વિદ્યાર્થીઓએ કહ્યું કે, ‘હું શપથ લેઉં છું, મારે મારા માતા-પિતા પર પૂરો વિશ્વાસ છે. તેથી, મારી સામે બનતી ઘટનાઓને જોઈને હું પ્રેમ અને પ્રેમી સાથે લગ્ન કરીશ નહીં. ઉપરાંત, હું દહેજ લેનારાઓ સાથે લગ્ન કરીશ નહીં.એક માં ના રૂપ માં હું મારી વહુ જોડે થી પણ દહેજ નહિ લઉ

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here