Loading...

OMG,રસોઈ બનાવતી વખતે અચાનક શાકભાજી માંથી જે નીકળ્યું એ જોઈને ઉડી ગયા હોંશ….

0
228
Loading...

OMG,રસોઈ બનાવતી વખતે અચાનક શાકભાજી માંથી જે નીકળ્યું એ જોઈને ઉડી ગયા હોંશ….

શિયાળાની ફુલ ગુલાબી ઠંડી ચાલી રહી છે, તમે સ્વાદિષ્ટ શાકભાજી બનાવવાનું વિચારી રહ્યા છો અને તમે દિલથી કેપ્સીકમ હાથમાં લઈને ચોપિંગ બોર્ડ પર રાખીને પહેલો કટ લગાવ્યો અને અચાનક તેમાંથી દેડકો નિકળેતો શું થાય?આ મામલો કેનેડાનો છે, તેમાં Nicole Gangnon અને Gerard Blackburn Quebecનાં રહેવાવાળા છે. બન્ને ડિનરની તૈયારી કરી રહ્યા હતા. જેવું કેપ્સિકમ કાપવા જઈ રહ્યા હતા, તેમાંથી નિકળ્યો દેડકો

એક અહેવાલ મુજબ કપલે શાકભાજી લોકલ માર્કેટથી ખરીદી કરી હતી. ત્યાર પછી જાણવામાં મળ્યું કે આ ગ્રીન ટ્રી ફોગ છે. Ministry of Agriculter, fisheriers and food ડિપાર્ટમેન્ટ આ મામલાની તપાસ કરી રહ્યા છે. કપલે જણાવ્યું કે આ શાકભાજીમાં કોઈ હોલ પણ નહોતું, જેવું તેમણે દેડકો દેખાયો તેમણ કેપ્સીકમ અમે દેડકાને અલગ અલગ જારમાં રાખ્યા હતા. ત્યાર પછી લોકલ સુપર માર્કેટમાં ફરીયાદ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આ વર્ષે લગભગ 20 આવી ઘટનાઓ સર્જાઈ હતી, જેમાં કેટલાકમાં તો મકોડા પણ નિકળ્યા હતા, ત્યારે હવે શાકભાજી તપાસ કર્યા વગર ખરીદતા નહી જોઈને તેને સમારજો.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here