Loading...

ગુજરાત:જ્યારે સામે દેખાયું આ તો લોકો ને મોત સામું દેખાવા લાગ્યું,ફફડી ઉઠ્યા હતા લોકો….

0
283
Loading...

ગુજરાત:જ્યારે સામે દેખાયું આ તો લોકો ને મોત સામું દેખાવા લાગ્યું,ફફડી ઉઠ્યા હતા લોકો….

જિંદગીમાં ઘણા લોકોની સાથે અમુક વખત આશ્ચર્યચકિત કરવાવાળી સ્થિતિનો સામનો કર્યો હશો. પરંતુ જ્યારે અચાનક તમે સામાન્ય માર્ગ પર ચાલી રહ્યા હોય અને તમારી સામે સિંહ આવી જાય તો શું હાલત થશે તમારી, અને આવી વિકટ પરિસ્થિતીમાં તમે કરશોશું, તમામ બાબતને ભૂલીને બસ દોડવાનું શરૂ કરશો. ત્યારે આવી વિચિત્ર પરિસ્થિતિ માધુપુરા ગામમાં સર્જાઈ હતી. જ્યાં અચાનક સિંહ આવી ચઢતા અફરા તફરીનો માહોલ સર્જાય છે. ભારતીય વન સેવા વિભાગનાં અધિકારીઓએ આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં જીવ બચાવીને લોકો ભાગતા નજરે આવી રહ્યા છે. અચાનક મોતા સામે દેખાતા લોકોમાં નાસભાગ મચી હતી.

અચાનક સિંહ સામે આવી જતા લોકોમાં મચી નાસભાગ

આ વીડિયો ક્યારનો તે સ્પષ્ટ થયું હતું. વન વિભાર દ્વારા શેર કરાયેલો 7 સેકન્ડો વીડિયો અંદાજીત 6500 લોકો જોઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ઘણી વખત ખોરાકની શોધમાં સિંહ ક્યારેક માનવ વસાહત તરફ આવી જતા હોય છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સિંહ અચાનક ભીડની સામે આવી જાય છે, અને લોકો ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગે છે.

લોકોને કોઈપણ નુકશાન કર્યા વગર સિંહ જંગલ તરફ ભાગી ગયો

આ વીડિયોને શેર કરનાર વન વિભાગ અધિકારી સુશાંત નંદાએ લખ્યું છે કે તમે આવી સહિષ્ણપતા ભારત સિવાય બીજે ક્યાં પામી શકો છો.લોકોને કોઈપણ નુકશાન કર્યા વગર સિંહ જંગલ તરફ ભાગી ગયો હતો. ત્યાર પછી લોકો ત્યાંજ રોકાઈ ગયા હતા. આ વીડિયોને લઈને ઘણા સોશિયલ મીડિયા પર જંગલની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ બાબત પર નંદાએ જવાબ આપ્યો કે અહિંયા સિંહ બિલકુલ સુરક્ષિત છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here