Loading...

કોરોના સાથે લડવા માટે સેનાએ કર્યું ખાસ ઓપરેશન શરૂ,હોસ્પિટલ્સ માં થઈ રહી છે ખાસ….

0
104
Loading...

કોરોના સાથે લડવા માટે સેનાએ કર્યું ખાસ ઓપરેશન શરૂ,હોસ્પિટલ્સ માં થઈ રહી છે ખાસ….

કોઈ પણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે આર્મીની હોસ્પિટલો તૈયાર કરવામાં આવી રહી છે કોરોનાટીન સેન્ટરો કોરોના શંકાસ્પદોને અલગ રાખવા માટે સેના દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે અને આવતા કલાકો માં કાર્યરત થઈ જશે.

કોલકત્તા, ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ, કોચી હૈદરાબાદ, બેંગલુરુ, કાનપુર, જેસલમેર, જોરહટ અને ગોરખપુરમાં દેશના અનેક કેન્દ્રો પર કોરોના વાયરસની વધતી અસરો સામે લડવા, કટોકટીમાં આર્મી કોરોના વાયરસ સામે લડવાની વ્યવસ્થા સેના દ્વારા કરવામાં આવી રહી છે. કેન્દ્રો તૈયારીઓ કરી રહ્યા છે. દેશના જુદા જુદા ભાગોમાં કોરોના વાયરસના ચેપના 50 નવા કેસ નોંધાયા બાદ શનિવારે સાંજે કુલ કેસ 310 ને વટાવી ગયા છે.

સંક્રમિત લોકોના સંપર્કમાં આવતા મહત્તમ લોકોની કડક દેખરેખ રાખવામાં આવી છે, તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here