એકટર પાયલ પાટીદારે સુરત તંત્રની આંખ ખોલતો વિડિઓ કર્યો વાઇરલ,જુવો વિડિઓ

એકટર અને સામાજિક કાર્યકર પાયલ પાટીદાર દ્વારા હાલ માં જ પોતાની ફેસબુક પ્રોફાઈલ પર એક વિડિઓ લાઈવ કરવામાં આવ્યો છે જે તંત્ર ની બેદરકારી દર્શાવી રહ્યો છે.પાયલ પાટીદાએ પોતાની ફેસબુક પર લાઈવ દ્વારા તંત્ર સુઘી લોકો નો અવાજ પહોંચાડવા તેમજ આંખ ખોલવા માટે એક પ્રયાસ કર્યો છે.

પાયલ પાટીદારે વિડિઓ લાઈવ કર્યો તે સુરત ના અમરોલી વિસ્તાર ના કોસાડ આવાસ નો છે.જે વિડિઓ માં સ્પષ્ટ પણે ગંદકી દેખાઈ રહી છે.ત્યારે સવાલ એ ઉઠે જ્યારે રોગચારા માં દેશ ફેંકાઈ રહ્યો છે ત્યારે આવી ગંદકી કેટલા લોકો ને બીમાર કરી શકે છે?

વિડિઓ અહીં થી જુવો
https://m.facebook.com/story.php?story_fbid=952215628591155&id=100014081791874

આ વિડિઓ માં અમુક ત્યાં ના રહીશો પણ બોલતા નજરે આવી રહ્યા છે.કે તેઓ નું કોઈ સાંભળી નથી રહ્યા અને તેઓ બીમાર પણ પડી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે.ત્યારે હવે આ વિડિઓ બાદ તંત્ર શુ પગલાં લે છે તે જોવાંનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *