જો તમે ઘરે જાતે દાઢી બનાવો છો તો થઈ જાવ સાવધાન,તમે આ રીતે આ 3 બીમારી ના શિકાર થઈ શકો છો

આજકાલ લોકો ચહેરો સાફ રાખવા માટે દર બીજા દિવસે ઘરે દાઢી કરતા હોય છે ઘણા લોકો એવા હોય છે જે દર બે દિવસે જાતે જ ઘરે દાઢી કરતા હોય છે. તે લોકો દાઢી કરવા માટે રેઝરનો ઉપયોગ કરે છે. જેના કારણે તેઓ ને સ્કિન ની સમસ્યા ઓ ઉભી થાય છે.રેઝર ના ઉપયોગ ને કારણે તેઓ ચામડીના રોગોથી પીડાય છે.

દર બે દિવસે દાઢી કરવાના શોખીન માણસો અજાણતા જ પોતાની સ્કિન પર સમસ્યા ઉભી કરી શકે છે. દર બે ત્રણ દિવસે દાઢી કરતા હોવાના લીધે તેઓ ઘરે જાતે જ દાઢી કરતા હોય છે.આજે અમે તમને જણાવીશું કે રેઝરનો ઉપયોગ કરવાથી શું ગેરફાયદા છે. ચાલો જાણીએ-

રેઝરના વારંવાર ઉપયોગને લીધે, ઘણા માઇક્રોસ્કોપિક જંતુઓ તેમાં ખીલે છે.જે ત્વચા પર ફંગલ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.આથી રેઝરનો ઉપયોગ કર્યા પછી તેને સાફ કરો.તેને સૂકા રાખો નહીં તો તમે આ રોગનો શિકાર બની શકો છો.ઘણી વાર આપણે જૂના વપરાયેલા રેઝરનો ઉપયોગ કરીએ છીએ.આમ કરવાથી ફોલિક્યુલિટિસ રોગ થઈ શકે છે. આ એક વાળ છે જે વાળના મૂળ સાથે સંકળાયેલ છે.ઘણા લોકો દ્વારા સમાન રેઝરનો ઉપયોગ તમને એમએસઆરએનો શિકાર બનાવી શકે છે. આ એક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *