ધારાસભ્યો ના પગાર વધારા મુદ્દે વિફર્યો હાર્દિક, જાણો શુ કહ્યું !!
પાટીદાર અનામત આંદોલન ના નેતા હાર્દિક પટેલ એ પાટીદાર સમાજ ને અનામત ખેડૂતો ની દેવામાફી અને સાથી આંદોલન કારી અલ્પેશ કથીરિયા ની જેલમુક્તિ ની માંગ સાથે 19 દિવસ ના આમરણાંત ઉપવાસ કર્યા હતા.
ઉપવાસ પૂર્ણ કર્યા બાદ હાર્દિક 10 દિવસ બેંગલુરુ ખાતે જિંદાલ હોસ્પિટલ માં નેચરોપેથી સારવાર લેવા ગયો હતો અને ફરી થી સ્વાસ્થય સારું થતા જ હાર્દિક એ મોરબી ખાતે થી પ્રતીક ઉપવાસ કરવાનો છે.
ત્યારે પ્રતીક ઉપવાસ ના આગળ ના દિવસે હાર્દિક મોરબી ખાતે કાર્યકર્તા ઓ ને સંબોધન કર્યું અને ધારાસભ્યો ના પગાર વધારા મુદ્દે હાર્દિક વિફર્યો હતો.
જાણો શુ કહ્યું હાર્દિક પટેલ એ જુવો વિડિઓ