માત્ર ૧૦ મહિનાની ‘પવિત્રા’ ને છે લીવર ની બીમારી, પરિવાર ની ગુજરાત ને મદદ ની અપીલ જાણો

મિત્રો કહેવાય છે કે ઈશ્વર સામે આશીર્વાદ માટે જોડેલા હાથ કરતા કોઈક ને દાન દેવા લંબાવેલ હાથ ઈશ્વર ને વ્હાલા છે. માટે જ આજે અવસર છે ઈશ્વર ને રાજી કરવાનો આપણું ગુજરાત એ દાનવીરો થી ભરેલું છે. દેશ અને સમાજ ને જરૂર પડી હોય ત્યારે પોતાનું સર્વસ્વ દાન કરી દેવા વાળા ના ઘણા દાખલા છે.
એક જાણીતો કિસ્સો જ યાદ કરીએ તો ભારત ની આઝાદી બાદ પહેલું રઝ્વાડું જ ભાવનગર ના કૃષ્ણકુમાર સિંહજી એ સરદાર પટેલ ને સામે થી આપી દીધું હતું. ત્યારે આજે અવસર છે ગુજરાત ની એક નવજાત દીકરી કે જેને શરીર માં અમુક ખામી સાથે જન્મ આપી ભગવાન એ આપડી કસોટી લેવાનું નક્કી કર્યું છે.
તો આવો સૌ સાથે મળી ભગવાન ની આ કસોટી માં પાર ઉતારીએ અને આ માસુમ દીકરી નો જીવ બચાવવા બને એટલી મદદ કરીએ, જેનાથી એ પણ આ દુનિયા માં જીવી શકે, મોટી થઇ શકે પોતાના અને પોતાના પરિવાર ના સપનાઓ પુરા કરી શકે. હસી શકે ફરી શકે એ બધું કરી શકે જે એક માનવ નો અધિકાર છે, હવે આ આપડી જવાબદારી છે. આવો સાથે મળી પૂરી કરીએ.
જો તમે પૈસા નું દાન ના આપી શકો તો આ પોસ્ટ ને વધુ માં વધુ ગ્રુપ માં શેર કરો એ પણ તમે હજારો રૂપિયાનું દાન આપ્યા બરાબર જ થશે.
સહાય માટે અપીલ
મિત્રો #પવીત્રા પીયૂષભાઈ ડોબરીયા માત્ર 10 મહિના ની બાળકી છે, સામાન્ય મધ્યમવર્ગ માં જન્મેલી બાળકી ને બચાવવા માટે #લીવર_ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે એમ છે,
હોસ્પિટલ દ્વારા આ ઓપરેશન નો ખર્ચો #16_લાખ જેટલો કહેવામાં આવે છે ઓપરેશન પછી નો ખર્ચો ગણીને ફૂલ મળીને 20 લાખ જેવો થશે
પવીત્રા નો પરિવાર આટલો મોટો ખર્ચો ઉપાડવા સક્ષમ નથી, તો આ બાળકી ને બચાવવાની જવાબદારી આપણી છે….
ગુજરાતે આ પહેલા પણ આવા કેટલાય કેસો માં કરોડો રૂપિયા નું દાન આપી જિંદગીઓ બચાવી છે, આથી આ સામાન્ય પરિવાર ને પણ આપણી પાસે આશા છે, અને આપણે આ બાળકી ને ચોકકસ બચાવીશું…
#Account_number:- 270016410004995
#IFSC:- BkID0002700
Bank of India
#Google_pay:- 80000 96209
#Paytm. :-80000 96209
Piyush kisorbhai dobariya
યથાશક્તિ પ્રમાણે જે સહાય કરી શકો એ કરવા વિનંતી,
H-1 501 મધુરમ સોસાયટી, મેઘ મલ્હાર ની સામે, સરથાણા જકાતનાકા, સુરત,
રૂબરૂ જઈને પણ મુલાકાત લઈ શકો છો,
મિત્રો વધુ માં વધુ પોસ્ટ શેર કરજો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *